For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Day 22 of lockdown: લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોની ધીરજ હવે કેમ ખૂટી રહી છે ?

Updated: Apr 15th, 2020


Day 22 of lockdown: લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોની ધીરજ હવે કેમ ખૂટી રહી છે ?અમદાવાદ, તા. 15 એપ્રિલ 2020, બુધવાર

14 એપ્રિલના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ લોક ડાઉનનું એકસટેન્શન આપીને 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. જો કે આ લોકડાઉન લંબાશે એ પહેલાથી નકકી હતું જે શિક્ષિત લોકો જાણતા હતા પરંતુ મુંબઇ જેવા શહેરમાં રહેતા શ્રમિકોએ રોડ પર આવીને ગુસ્સો પ્રગટ કર્યો હતો. Read More...


બ્રાઝિલના ફૂટબોલર નેમારની 52 વર્ષની માતા 22 વર્ષના ટિયાગોના પ્રેમમાં પડી!
વિશ્વના ટોચના ફૂટબોલરોમાં સામેલ બ્રાઝિલીયન લેજન્ડ નેમાર આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. 28 વર્ષીય નેમારની 52 વર્ષની માતા નાદિન ગોન્કાલ્વેસને એક 22 વર્ષીય છોકરડા ટિયાગો સાથે પ્રેમ થઈ ગયો છે. Read More...


શું ચીનમાં કોરોના વાયરસ ફરી સક્રિય થઇ રહયો છે ?
છેલ્લા બે દિવસથી ચીનમાં ફરીથી કોરોના વાયરસના કેસ વધી રહયા હોવાનું જાણવા મળે છે આથી સરકારની ચિંતા વધી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા 100 કેસ નવા બન્યા છે જેમાં 63 દર્દીઓમાં તો કોઇ લક્ષણો જ જોવા મળતા ન હતા. Read More...


કોરોના રિપોર્ટ પોઝિટિવ છતાં 85 ટકા દર્દીઓને લક્ષણો નહિવત જોવા મળે છે ?
કોરોના વાયરસનું સંક્રમણ દુનિયામાં ઓછાવત્તા પ્રમાણમાં બધે જ જોવા મળે છે પરંતુ આ વાયરસ થતી કોવિડ-19 ની બીમારીના લક્ષણો કયાંક રહસ્ય બનતા જાય છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના પોઝિટિવ દર્દીઓમાં શારીરિક લક્ષણો જોવા મળતા નથી. Read More... 


લોકડાઉનઃ ઘરે દારૂ કેવી રીતે બનાવાય તેનું ઓનલાઈન સર્ચ કરી રહ્યા છે લોકો
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા અને લોકોને સુરક્ષિત રાખવા સરકારે દેશભરમાં લોકડાઉન લાગુ કરેલું અને તાજેતરમાં તેની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. લોકડાઉનના કારણે સિગારેટ, બીડી, પાન-મસાલાની દુકાનો ઉપરાંત દારૂની દુકાનો પણ બંધ છે જેથી શરાબપ્રેમીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.  Read More...


રાયપુરમાં કોરોનાગ્રસ્ત માતાની ત્રણ મહીનાની બાળકી પર નર્સોના વહાલની વર્ષા
કોરોના વાયરસને લઈ સતત નિરાશાજનક સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે આવા વાતાવરણમાં છત્તીસગઢની એક તસવીર મનને શીતળતાનો અનુભવ કરાવનારી છે. Read More...


રાયપુરમાં કોરોનાગ્રસ્ત માતાની ત્રણ મહીનાની બાળકી પર નર્સોના વહાલની વર્ષા
કોરોના વાયરસને લઈ સતત નિરાશાજનક સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે આવા વાતાવરણમાં છત્તીસગઢની એક તસવીર મનને શીતળતાનો અનુભવ કરાવનારી છે. Read More...


વિશ્વના આ 15 દેશોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો
વિશ્વમાં હાલ નાના બાળકો પણ કોરોના વાયરસના નામથી અજાણ નથી. આ વાયરસના ફેલાવાની શરૂઆત જાન્યુઆરી મહીનામાં ચીનમાં થઈ હતી અને છેલ્લા ત્રણ મહીનામાં લગભગ આખી દુનિયામાં તેનાથી હાહાકાર વ્યાપ્યો છે. Read More...


કોરોનાની મોકાણ વચ્ચે ફ્રાન્સની આઈટી કંપનીએ ભારતીય કર્મચારીઓને પગારવધારો આપ્યો

કોરોના મહામારીના કારણે આખી દુનિયાનું અર્થતંત્ર મંદી તરફ ધકેલાઈ રહ્યું છે અને મોટા ભાગની કંપનીઓ હજારો કર્મચારીઓને કામ પરથી છૂટા કરી રહી છે. આ ઉપરાંત મોટા ભાગની કંપનીઓએ આ વર્ષે પ્રમોશન અને પગારવધારા પર પ્રતિબંધ મુક્યો છે. Read More...


લોકડાઉન વચ્ચે રાહતના સમાચારઃ મોંઘવારી દર ઘટીને 1% થયો

દેશમાં લોકડાઉનને ત્રીજી મે સુધી લંબાવવામાં આવ્યું છે પરંતુ તેના વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. ગત મહીના દરમિયાન જથ્થાબંધ મોંઘવારી દરમાં ભારે મોટો ઘટાડો નોંધાયો છે. Read More...


ભારતની મહાનતાઃ પીડા આપનારા દુશ્મનોને પણ મલમપટ્ટી

બશીર બદ્રના એક શેરનો અર્થ કંઈક એવો થાય છે કે, 'દુશ્મની ભલે ફાવે એટલી રાખો પરંતુ એટલું ધ્યાન રાખજો કે જ્યારે આપણે મિત્ર બની જઈએ ત્યારે શરમાવું ન પડે.' આવી જ સ્થિતિ હાલ થોડા સમય પહેલા સુધી વિવિધ મુદ્દે ભારતનો વિરોધ કરી રહેલા અનેક દેશોની છે. Read More...


કોરોનાનો ઉદ્ભવ સાપમાં થયો અને ત્યાર બાદ તે પેંગોલિન સુધી પહોંચ્યો, વાયર ફેલાવામાં કૂતરાઓનો પણ ફાળોઃ રિસર્ચ

હાલમાં વૈજ્ઞાનિકો કોરોના વાયરસના ફેલાવા માટે જવાબદાર વિવિધ પ્રજાતિઓ અંગે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે કેટલાક વૈજ્ઞાનિકોના મતે લાવારીસ કૂતરાઓ અને ખાસ કરીને તેમના આંતરડાઓ આ મહામારીની ઉત્પત્તિ માટે જવાબદાર છે. Read More...


કોમામાં રહેલી કોરોનાગ્રસ્ત ગર્ભવતીએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો
અમેરિકામાં કોરોના વાયરસના કહેર વચ્ચે ચિકિત્સા જગતનો ચમત્કારિક બનાવ સામે આવ્યો છે. કોમામાં રહેલી કોરોનાગ્રસ્ત 27 વર્ષીય એન્જેલા પ્રમાચેન્કો નામની ગર્ભવતી મહિલાએ ગર્ભાવસ્થાના 34મા સપ્તાહ દરમિયાન એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. Read More...


ટ્રમ્પના WHOનું ફન્ડિંગ રોકવાના નિર્ણયને બિલ ગેટ્સે ખતરનાક ગણાવ્યો
માઈક્રોસોફ્ટ કંપનીના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે અમેરિકાના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)નું ફન્ડિંગ રોકવાના નિર્ણયને ખતરનાક ઠેરવ્યો હતો. એક તરફ સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (કોવિડ-19)ના કેસ વધી રહ્યા છે તેવામાં ટ્રમ્પે વુનું ફન્ડિંગ રોકવાનો નિર્ણય જાહેર કરતા બિલ ગેટ્સે બુધવારે ટ્વિટરના માધ્યમથી વર્તમાન સંજોગોમાં આ નિર્ણય ખતરનાક સાબિત થઈ શકે છે તેવી ચેતવણી આપી હતી. Read More...


ટ્રમ્પે છ ભારતીય અમેરિકનોને દેશનું અર્થતંત્ર બેઠું કરવાની જવાબદારી સોંપી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ મહામારીના કારણે નષ્ટ થયેલા અમેરિકી અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે જે જૂથોની રચના કરાઈ છે તેમાં છ ભારતીય અમેરિકનને પણ સામેલ કર્યા છે. Read More...


દિલ્હીની જેમ બિહારમાં પણ યોજાયો હતો તબલિગી જમાતનો કાર્યક્રમ, 650 લોકો હાજર હતા
દિલ્હીના નિઝામુદ્દીન બાદ બિહારના નાલંદામાં પણ 14 અને 15 માર્ચના રોજ તબલિગી જમાતનો કાર્યક્રમ મોટા પાયે યોજાયો હોવાનો ઘટસ્ફોટ થયા બાદ બિહાર સરકારની ઉંઘ ઉડી ગઈ છે. Read More...


મેકિસકોની લાડી અને ભારતનો વર, લોકડાઉનમાં લગ્ન માટે રાતે ખુલી કોર્ટ
ભારતીય યુવાન સાથે ઓનલાઈન ચેટિંગ બાદ પ્રેમમાં પડેલી મેક્સિકન યુવતીના લોકડાઉન વચ્ચે લગ્ન કરાવવા માટે અડધી રાતે કોર્ટ ખોલવામાં આવી હતી. આ અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. Read More...


ભારતમાં કોરોના માટેનુ ઓછુ ટેસ્ટિંગ ચિંતાનો વિષય, જાણો બીજા દેશોના આંકડા
લોકડાઉન વચ્ચે કોરોનાના વ્યાપને ફેલાતો અટકાવવા માટે સરકાર શક્યો હોય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે પણ જાણકારોના મતે ભારતમાં ઓછા ટેસ્ટિંગની સંખ્યા ચિંતાજનક છે. Read More...


ફ્રાંસના વૈજ્ઞાનિકોનું સંશોધન, 60 ડિગ્રી તાપમાનમાં પણ કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવા સક્ષમ
આકરી ગરમીમાં કોરોના વાયરસ કેટલો સક્રિય રહી શકે છે તે બાબત પહેલેથી જ ચર્ચાનો વિષય બનેલી છે. હવે ફ્રાંસના વૈજ્ઞાનિકોના એક સંશોધનમાં એવી વાત સામે આવી છે કે, અત્યંત ઉંચા તાપમાનમાં પણ વાયરસ સક્રિય રહી શકે છે. Read More...


નવી ગાઈડલાઈનના કારણે દેશની 50 ટકા ઈકોનોમી કાર્યરત થવાનો આશાવાદ
જે સેક્ટરોને સરકારે નવી ગાઈડલાઈનમાં છુટ છાટ આપી છે તેને જોતા એવુ લાગે છે કે, 50 ટકા ઈકોનોમીને લોકડાઉનમાંથી મુક્તિ મળશે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની ઈકોનોમી ફરી પાટા પર ચઢી શકશે. Read More...


કોરોનાના દર્દીએ મહિલા ડોક્ટર પર કરી અશ્લિલ ટિપ્પણી, હોસ્પિટલમાં હંગામો
હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓ હજી પણ બની રહી છે. દિલ્હીની લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં 25 વર્ષના તબલિગી જમાતના દર્દી પર મહિલા ડોક્ટર સાથે બેહુદુ વર્તન કરવાનો આરોપ લાગ્યો છે. તેણે મહિલા ડોક્ટર પર અશ્લિલ ટિપ્પણીઓ કરી હતી. Read More...


Lockdown 2.0: કેન્દ્ર સરકારે બહાર પાડી ગાઈડલાઈન, જાણો શું કાર્યરત રહેશે
લોકડાઉન લંબાવવાની સાથે સાથે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. નવી ગાઈડલાઈન પ્રમાણે 3 મે સુધી દેશમાં કોઈ પણ રાજકીય આયોજન કે રમત ગમતના આયોજન પર રોક રહેશે. બહાર નીકળતી વખતે માસ્ક અથવા બીજા કોઈ કપડા વડે ચહેરો કવર કરવો અિવાર્ય હશે. Read More...

Gujarat