Get The App

હેમા માલિની હવે અનોખો સ્ટેજ શો કારકિર્દી કરશે

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
હેમા માલિની હવે અનોખો સ્ટેજ શો કારકિર્દી કરશે 1 - image

- અભિનેત્રી ધ ડ્રીમ ગર્લ ડાયમંડ જુબલી ચેરિટી કન્સર્ટમાં લાઇવ પરફોર્મન્સ કરશે

મુંબઇ : ૬૦ દાયકાની અભિનયની કારકિર્દી પછી હેમા માલિની હવે સિંગિગમાં ડેબ્યુ કરી રહી છે. તે પહેલી વખત લાઇવ પરફોર્મન્સ કરતી જોવા મળશે. 

આ એક  સ્પેશયલ ચેરિટી ઇવેન્ટ હશે જેને ટીવી આર્ટિસ્ટ એસોસિએશન ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. 

૧૦ જુલાઇના રોજ યોજાનારી આ કોન્સેપ્ટ ધ ફોરમેટ ઓફ  લેજન્ડની જુબાની હશે, જે એક ગ્રેન્ડ મ્યુઝિકલ ઇવનિંગ હશે.હેમા માલિની આ કોન્સર્ટમાં પોતાની ફિલ્મોના યાદગાર ગીતો અને સાથેસાથે સ્ટોરીઝ પણ સંભળવાશે. પ્રથમ વખત તેના ચાહકોને તેની સિનેમૈટિક જર્નીને તેના અવાજમાં લાઇવ સાંભળવાની તક મળશે. અભિનેત્રી એક સરપ્રાઇઝ સોન્ગ પણ ગાવાની છે. 

આ ઇવેન્ટમાં પૂનમ ઢિલ્લો હેમા અને ધર્મેન્દ્ર માટે પરફોર્મ કરશે.