Baroda

વડોદરામાં બે દિવસના રાષ્ટ્રીય પરિષદમાં ૧,૨૦૦ થી વધુ ડોક્ટર્સ હાજર રહેશે

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં આજે અને આવતીકાલે બે દિવસીય 'મેટા મેડિકોન 2026' રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદ યોજાઈ રહી છે. જેમાં દેશભરના 1,200થી વધુ ડોકટરો ડાયાબિટીસ, હૃદયરોગ, સ્થૂળતા, કિડનીના રોગ અને ડિજિટલ હેલ્થકેર જેવા આધુનિક વિષયો પર ચર્ચા કરશે. આ પરિષદનો હેતુ ડોકટરોને નવી સારવાર પદ્ધતિઓ અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાઓથી માહિતગાર કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં બે દિવસના રાષ્ટ્રીય પરિષદમાં ૧,૨૦૦ થી વધુ ડોક્ટર્સ હાજર રહેશે

વડોદરામાં આજે અને આવતીકાલે બે દિવસના મેટા મેડિકોન ૨૦૨૬ રાષ્ટ્રીય વૈજ્ઞાાનિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી ૧,૨૦૦ થી વધુ ડોક્ટર્સ હાજર રહીને ડાયાબિટીસ, હૃદયરોગ,સ્થૂળતા, કિડનીના રોગ,ક્રિટિકલ કેર, આટફિશિયલ ઇન્ટેલિજન્સની જરૃરિયાત અને મહત્વ તેમજ ડિજિટલ હેલ્થકેર જેવા આધુનિક વિષયો પર ચર્ચા કરશે. જેનો ઉદ્દેશ ડોક્ટર્સને રોજિંદા પ્રેક્ટિસમાં ઉપયોગી બને તેવી વૈજ્ઞાાનિક માહિતી, નવી સારવાર પદ્ધતિઓ અને આંતરરાષ્ટ્રીય માર્ગદશકાઓથી અપડેટ કરવાનો છે.