Shadashtak Yog: મંગળ-શનિની યુતિથી બની રહ્યો છે ષડાષ્ટક યોગ, 3 ભાગ્યશાળી રાશિઓને થશે મોટો લાભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shadashtak Yoga: જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે 13 સપ્ટેમ્બર એટલે કે આજે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ગોચર દરમિયાન મંગળની નવમી દૃષ્ટિ રાહુ પર પડશે અને શનિની સાથે ષડાષ્ટક યોગ બની રહ્યો છે.
આ પણ વાંચો: બિહારનું એ મંદિર જ્યાં જીવતે જીવ મળે છે મોક્ષ, લોકો જાતે જ કરે છે પોતાનું પિંડદાન
જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ યોગ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જ્યાં શનિનો ન્યાયના દેવતા માનવામાં આવે છે, તો મંગળ સાહસ, પરાક્રમ અને ઊર્જાના પ્રતીક માનવામાં આવે છે. ત્યારે આ યોગ કેટલીક રાશિઓ માટે શુભ પરિણામ લઈને આવી શકે છે. આવો જાણીએ કે આ કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે.
મેષ રાશિ
તમારા પદમાં બઢતી મળી શકે છે. માન- મ્માનમાં વધારો થઈ સકે છે. સંબંધોમાં મધુરતા આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કારોબારમાં મોટો નફો મળી શકે છે. કોઈ નવી તક મળી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. જીવનમાં નવી તકો મળી શકે છે. લાભની સંભાવના છે.
આ પણ વાંચો: બુધ ગ્રહની ચાલ બદલાતા આ રાશિના જાતકોએ સાવચેત થઈ જવાની જરૂર!
મીન રાશિ
મીન રાશિવાળાઓ માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. લગ્નજીવન સુખી રહેશે. માનસિક તણાવ ઓછો થશે. જૂના બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે.








