Zagmag

ફનટાઈમ

By GS Team
24 Jul 20261 min read
ફનટાઈમ

ટીચરઃ સૌથી વધારે
નશો શેમાં હોય?
રોનીઃ ટેક્સ્ટ બુક્સમાં.
ટીચરઃ એવું કેમ બોલે છે?
રોનીઃ કેમ કે ટેક્સ્ટ બુક ખોલતાં જ મને ઘેન ચડી જાય છે…

શિક્ષકે સ્કૂલમાં નવા દાખલ થયેલા વિદ્યાર્થીને પૂછ્યું, 'તારું નામ શું છે? ઈંગ્લિશમાં જવાબ આપ.'
વિદ્યાર્થી કહે, 'બ્યુટીફુલ
રેડ અન્ડરવેર.'
શિક્ષક કહે, 'આ કેવું નામ?
શું છે તારું નામ?'
વિદ્યાર્થી કહે, 'સુંદર લાલ ચઢ્ઢા.'

સેમસંગ મોબાઇલ શોરુમની
બહાર બેસી રહેતા
સિક્યોરિટીવાળા માણસોને
શું કહેવાય?
ગાર્ડિઅન્સ ઓફ ધ ગેલેક્સી!