Shatdal
સોનાક્ષી સિંહા: અસલી સોના
By GS Team
28 Jul 20261 min read

સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટ દરમિયાન મક્કમપણે સ્ટુડન્ટ્સને સપોર્ટ કરનાર સૌથી પહેલી બોલિવુડ સેલિબ્રિટી હતી, સોનાક્ષી સિંહા. સોનમ વાંગચુકની તરફેણમાં એ લેશમાત્ર કંપ વગર બોલી, અને એનો વીડિયો ખૂબ વાઇરલ થયો. મેઇનસ્ટ્રીમ મિડીયાએ પણ તેની નોંધ લીધી. જનતાએ સોનાક્ષીની મુક્તપણે પ્રશંસા કરી છે.
સેલ્યુટ ટુ યુ, મેમ. તુમ પહલે થે બોલિવુડ મેં જિસને આવાઝ ઉઠાયા થા.
ધ ઓન્લી રિઅલ બોલિવુડ સેલિબ્રિટી.
અકેલી આપ બોલિવુડ કા નાક બચા રહી થી આજકલ.
બધાની નજર તમારા પર હતી, સોનાક્ષી. શી ઇઝ હર ઓન પર્સન.
આંકડાબાજી
નરેન્દ્ર મોદીએ દિલ્હીના જંતર-મંતર પર દેખાવ કરી રહેલા યંગસ્ટર્સને ઉદ્દેશીને બનાવેલા સેલ્ફી વીડિયોને પહેલી ૨૪ કલાકમાં મળેલો અધધધ રિસ્પોન્સ
૩૦૯ મિલિયન વ્યુઝ
૧૬+ મિલિયન લાઇક્સ
૧.૫ મિલિયન કમેન્ટ્સ









