Entertainment

અક્ષયની આગામી ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન રાઇટસ 60 કરોડ રૂપિયામાં અપાયા

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અક્ષય કુમાર અને અમીસ બઝમીની ફિલ્મ 'મોજા હી મોજા'ના ઓલ-ઇન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ₹60 કરોડમાં અપાયા છે. સૂત્રો અનુસાર, આ ડીલ કમિશન બેસિસ પર એડવાન્સમાં થઈ છે. વિદ્યા બાલન અને રાશિ ખન્ના પણ આ ફિલ્મમાં છે. નિર્માતા અક્ષય કુમાર આગામી 15 દિવસમાં નવી રિલીઝ તારીખ નક્કી કરશે, જે 2027માં રિલીઝ થવાની યોજના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષયની આગામી ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન રાઇટસ 60 કરોડ રૂપિયામાં અપાયા
  • અમીસ બઝમીની આ મોજા હી મોજા ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે

મુંબઈ : અક્ષય કુમાર અને અમીસ બઝમીની આગામી ફિલ્મ મૌજા હી મૌજાના ઓલ-ઇન્ડિયા ડિસ્ટ્રીબ્યુશન રાઇટસ ૬૦ કરોડમાં અપાયા હોવાની માહિતી છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, મોન્સટરની માફક જ આ પણ કમીશન બેસિસ પર એક એડવાન્સ ડીલ છે.
ફિલ્મ મૌજા હી મૌજાને ૨૦૨૭માં રિલીઝ કરવાની યોજના છે. નિર્માતા અક્ષય કુમાર ૧૫ દિવસમાં નવી રિલીઝ તારીખ વિશે નિર્ણય લેશે.
આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વિદ્યા બાલન અને રાશિ ખન્ના મહત્વના રોલમાં જોવા મળશે.