Ajit Pawar Died News : મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થતાં 5 લોકોના નિધન થયા હતા. હવે આ ઘટના સ્થળના દૃશ્યો સામે આવ્યા છે. જેની તસ્વીરો અત્યંત ભયાનક દેખાઈ રહી છે. અજિત પવારના નિધનથી રાજકારણમાં પણ શોકની લાગણી છવાઈ છે. શરદ પવાર અને સુનેત્રા પવાર સહિત પવાર પરિવારના સભ્યો બારામતી જવા રવાના થઈ ગયા છે.
વિમાન ક્રેશને નજરે જોનારાની આપવીતી


