Mumbai
શિલ્પા શિરોડકરનું ૨૬ વર્ષે બોલિવુડમાં પુનરાગમન
By GS Team
12 Aug 20261 min read
શિલ્પા શિરોડકર 26 વર્ષ બાદ 'માલામાલ વીકલી 2' દ્વારા બોલિવૂડમાં કમબેક કરશે. મુંબઈમાં આ ફિલ્મમાં તે રવિના ટંડન અને પરિણીતિ ચોપરા સાથે સ્ક્રીન શેર કરશે. 2000માં 'ગજગામિની' તેની છેલ્લી ફિલ્મ હતી. અમિત જોશી દિગ્દર્શિત આ ફિલ્મમાં ગામડાના લોકો પૈસા મેળવવા કઈ હદે જાય છે તેની વાર્તા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

શિલ્પા છેલ્લે ગમગામિનીમાં દેખાઇ હતી
માલામાલ વીકલી ટુમાં રવિના ટંડન અને પરિણીતિ ચોપરા સાથે સ્ક્રીન શેર કરશે
મુંબઈ - શિલ્પા શિરોડકર ૨૬ વર્ષ પછી બોલિવુડમાં પુનરાગમન કરશે. 'માલામાલ વીકલી ટુ'માં તેની પસંદગી થઈ છે. તે ફિલ્મમાં રવિના ટંડન તથા પરિણીતિ ચોપરા સાથે સ્ક્રીન શેર કરશે.
શિલ્પાની છેલ્લી ફિલ્મ 'ગજગામિની ૨૦૦૦'ની સાલમાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અમિત જોશી કરવાના છે. જેમની ૨૦૨૪માં આવેલી ફિલ્મ તેરી બાતોમાં ઐસા ઉલઝા જિયાને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
'માલામાલ વીકલી ટુ'માં પણ ગામડિયાઓ મોટી રકમ મેળવવાની લાલચમાં કેટલી હદે જઇ શકે છે તેની જ કથા છે. જો કે આ ફિલ્મ પ્રથમ ફિલ્મની સિક્વલ નથી.