Mumbai
અક્ષય કુમારની આગામી ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન રાઇટસ ૬૦ કરોડ રૃપિયામાં અપાયા
By GS Team
27 Sep 20261 min read
અક્ષય કુમાર અને અનીસ બઝમીની ફિલ્મ 'મોજા હી મોજા'ના ઓલ-ઈન્ડિયા ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ ₹60 કરોડમાં વેચાયા છે. મુંબઈમાં આ ડીલ કમિશન બેઝિસ પર થઈ છે. અક્ષય કુમાર, વિદ્યા બાલન અને રાશિ ખન્ના અભિનીત આ ફિલ્મ 2027માં રિલીઝ થવાની યોજના છે. નિર્માતા અક્ષય કુમાર 15 દિવસમાં નવી રિલીઝ તારીખ જાહેર કરશે.
Summarized by AI; it may make mistakes. Check important info

અમીસ બઝમીની આ મોજા હી મોજા ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે
મુંબઇ - અક્ષય કુૂમાર અને અમીસ બઝમીની આગામી ફિલ્મ મૌજા હી મૌજાના ઓલ-ઇન્ડિયા ડિસ્ટ્રીબ્યુશન રાઇટસ ૬૦ કરોડમાં અપાયા હોવાની માહિતી છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, મોન્સટરની માફક જ આ પણ કમીશન બેસિસ પર એક એડવાન્સ ડીલ છે. ફિલ્મ મૌજા હી મૌજાને ૨૦૨૭માં રિલીઝ કરવાની યોજના છે. નિર્માતા અક્ષય કુમાર ૧૫ દિવસમાં નવી રિલીઝ તારીખ વિશે નિર્ણય લેશે.
આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વિદ્યા બાલન અને રાશિ ખન્ના મહત્વના રોલમાં જોવા મળશે.