માધવપુર ગામ પાસે કારની અડફેટે બાઇક ચાલકને ઇજા
-કાર ચાલક અકસ્માત સર્જી ફરાર
લુણાવાડા તા.29 જાન્યુઆરી 2020 બુધવાર
મહીસાગર જીલ્લાના માધવપુર ગામે એસ ટી સ્ટેન્ડ પાસે લક્ષ્મીકાન્ત હિરાભાય પટેલ તેમની બાઇક ને ટક્કર મારી આરોપી નાસી છુટયો હતો.
મહીસાગર જીલ્લાના માધવપુર ગામે એસ ટી સ્ટેન્ડ પાસે લક્ષ્મીકાન્ત હિરાભાય પટેલ તેમની બાઇક ને ગાડી પુર ઝડપે ચલાવી બાઇકને ટક્કર મારી શરીરે ઓછા વતી ઈજા થવા પામી હતી. જ્યારે અકસ્માત સર્જી વાહન ચાલક વાહન મુકી નાસી ગયો હતો.રાભાય પટેલ તેમની બાઇક ને ગાડી પુર ઝડપે ચલાવી બાઇકને ટક્કર મારી શરીરે ઓછા વતી ઈજા થવા પામી હતી. જ્યારે અકસ્માત સર્જી વાહન ચાલક વાહન મુકી નાસી ગયો હતો.