Entertainment

પ્રિયંકા અને મહેશ બાબુની વારાણસીનું નેવું ટકા શૂટિંગ પુરૂ

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
એસ.એસ. રાજામૌલીની 'વારાણસી' ફિલ્મનું 90% શૂટિંગ પૂર્ણ થયું છે. આશરે 1200 કરોડના બજેટવાળી આ ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં છે. મુંબઈ અને આફ્રિકામાં શૂટિંગ કરાયેલી આ ફિલ્મ 7 એપ્રિલ 2027ના રોજ રિલીઝ થશે. હાલ ડબિંગ અને એડિટિંગનું કાર્ય પ્રગતિમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રિયંકા અને મહેશ બાબુની વારાણસીનું નેવું ટકા શૂટિંગ પુરૂ
  • ડબિંગ, એડિટિંગની પ્રોસેસ શરુ કરી દેવાઈ
  • ફિલ્મનું બજેટ આશરે ૧૨૦૦ કરોડ હોવાની અટકળોઃ આફ્રિકામાં પણ શૂટિંગ થયું
    મુંબઈ : એસએસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ વારાણસીનું નેવું ટકા શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. આ ફિલ્મને ૭ એપ્રિલ ૨૦૨૭ના રોજ થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.આ ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
    ૨૦૨૭ના રોજ થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.આ ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
    ઉચ્ચ કક્ષાના વીએફએક્સ વર્ક અને અનેક શૂટિંગ શેડયુલ ધરાવતી આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬માં પુરું કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હાલ ફિલ્મનું ડબિંગ, એડિટિંગ અને વિઝ્યુઅલ ઇફેક્ટનું કામ પણ સાથે સાથે ચાલી રહ્યું છે.