Baroda
પ્રતાપનગર-ટાંડારોડ મેમુ ટ્રેનનું શિડયૂલ જાહેર
By GS Team
9 Sep 20261 min read
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે પ્રતાપનગર-ટાંડારોડ વચ્ચે નવી દૈનિક મેમુ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન પ્રતાપનગરથી સવારે 5 વાગ્યે ઉપડી, સવારે 9:35 કલાકે મધ્યપ્રદેશના ટાંડારોડ પહોંચશે. પરત ટાંડારોડથી સાંજે 5:05 વાગ્યે ઉપડી, રાત્રે 9:25 કલાકે પ્રતાપનગર આવશે. આ ટ્રેન ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર, અલીરાજપુર, જોબટ સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે.
Summarized by AI; it may make mistakes. Check important info

પશ્વિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા પ્રતાપનગર- ટાંડારોડ- પ્રતાપનગર વચ્ચે દૈનિક નવી મેમુ ટ્રેનની શરૃઆત કરાઈ છે. આ ટ્રેન પ્રતાપનગરથી સવારે ૫ વાગ્યે ઉપડશે અને સવારે ૯ઃ૩૫ કલાકે એમ.પીના ટાંડારોડ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે ટાંડારોડ- પ્રતાપનગર સાંજે ૫.૦૫ વાગ્યે ટાંડારોડથી ઉપડશે અને રાત્રે ૯ઃ૨૫ કલાકે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેનો બંને દિશામાં ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર,અલીરાજપુર,જોબટ સહિતના સ્ટેશનો ખાતે રોકાશે.