Magazines

જંગલબૂક: સૌથી મોટાં પ્રાણી - પક્ષી

By GS Team
3 Jan 20201 min read
This article was originally published on 3 Jan 2020
જંગલબૂક: સૌથી મોટાં પ્રાણી - પક્ષી

- સૌથી મોટુ સસ્તનપ્રાણી: આફ્રિકન હાથી કે જે લગભગ ૩૦૦૦૦ કિલોગ્રામ વજનનો હોય છે.

- સૌથી મોટું દરિયાઈ પ્રાણી: બ્લ્યૂ વ્હેલ કે જે ૧૨૦ ટન વજન અને ૮૦ ફૂટ લાંબી હોય છે. 

- સૌથી મોટુ પક્ષી: શાહમૃગ ૯ ફૂટ ઊચું અને ૭૦૦ કિલોવજનનું હોય છે.

- સૌથી મોટું સરિસૃપ: ખારા પાણીનો મગર કે જે ૨૨ ફૂટ લાંબો હોય છે.

- સૌથી મોટું જંતુ: જાયન્ટ વોકિંગ સ્ટીક કે જંગલી ખડમાકડીં કડી. તે ૨૦ ઇંચ લાંબી સળી જેવી હોય છે. લીલા રંગની હોય છે.