Gujarat

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ

By GS TEAM
10 Mar 20261 min read
લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ

સાયલાઃ મુળી તાલુકાની શ્રી લીમલી કુમાર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે 'ઝવેરચંદ મેઘાણી'ની તસવીરને પુષ્પો અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે બાળકોને કસુંબલ કવિના જીવન અને સાહિત્યિક પ્રદાન વિશે માહિતી આપી તેમને યાદ કરવામાં આવ્યા હતા.