Gujarat

જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

By GS TEAM
24 Feb 20261 min read
TukuTouch Logo
તાજેતરમાં જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીમાં એક “એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

Jamnagar Corporation : તાજેતરમાં જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીમાં એક “એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

 હાલમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ પ્રકારના 2 વાહનોની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી એક મોબાઇલ વાહન હાલ જામનગરમાં આવી ગયું છે. જેના દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકામાં વિવિધ સ્થળો પર હવાની ગુણવતાની માપણી કરવામાં આવશે. જેનો રીપોર્ટ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી, ગાંધીનગર કરવામાં આવશે.