Get The App

મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
મુનસર કાંઠે મેલડી માતાના મંદિરે નવચંડી યજ્ઞા 1 - image

વિરમગામઃ વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવ સ્થિત વડલાવાળા મેલડી માતાજીના મંદિરે ચૈત્રી પૂનમે ૩૮મો નવચંડી યજ્ઞા શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયો હતો. બ્રહ્માલીન ભગવાન દાદાની પ્રેરણાથી શરૃ થયેલી આ પરંપરામાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. નોંધનીય છે કે અહીં છેલ્લા ૩૭ વર્ષથી દાતાઓના સહયોગથી સતત બટુક ભોજન પણ ચલાવવામાં આવે છે.