Get The App

ધ્રાંગધ્રાના કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો 1 - image

ધ્રાંગધ્રા  -  ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના સર્વેલેન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગમાં દરમિયાન એક શખ્સ કારદારની શેરીમાં વરલી મટકાનું જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે દરોડો કરી ઇમરાનભાઈ યુનુશભાઈ મલેકને વરલી મટકાના સાહિત્ય સહિત રોકડ રૃ.૨,૨૨૦ સાથે ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.