Get The App

રાણપુરના બોડિયા ગામે રહેણાંકી મકાનમાંથી દારૃ ઝડપાયો

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
રાણપુરના બોડિયા ગામે રહેણાંકી મકાનમાંથી દારૃ ઝડપાયો 1 - image

ભાવનગરરાણપુર તાલુકાના બોડીયા ગામે રહેતા કુલદીપ વહતુભાઈ ખાચર પોતાના ઘરે વિદેશી દારૃ રાખી વેચાણ કરતો હોવાની રાણપુર પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતા રહેણાંકી મકાનમાંથી રૃ.૧૮,૨૦૦ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૃની ૭૦ બોટલ મળી આવતા રાણપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.