Get The App

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી 1 - image

વડોદરાઃ વડોદરા શહેર પોલીસના ૯ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક  બદલીના હુકમો થયા છે.જેના નામો આ મુજબ છે.

પીઆઇ           હાલની જગ્યા                     બદલીવાળી જગ્યા

એન જે સોહાગીયા જે પી રોડ પો સ્ટે-સેકન્ડ    કંટ્રોલરૃમ-લીવ રીઝર્વ

જે બી પંડિત          કંટ્રોલરૃમ                    ટ્રાફિક(ઇસ્ટ)

આરબી ભટોળ          કંટ્રોલરૃમ                     ટ્રાફિક(વેસ્ટ)

એલ એમ ચૌધરી કંટ્રોલરૃમ                   સ્પે.બ્રાન્ચ

એમ એસ ગોહિલ સ્પે.બ્રાન્ચ                  જે પી રોડ-સેકન્ડ

પીયુ પસ્તાગિયા બાપોદ પોલીસ-સેકન્ડ અટલાદરા પો સ્ટે

વીઆર રાઠોડ        અટલાદરા પો સ્ટે                ટ્રાફિક(વેસ્ટ)

ડીજી પટેલ      માંજલપુર પો સ્ટે   કંટ્રોલરૃમ(લીવ રીઝર્વ)

કે એચ ચૌધરી(ખરસાણ) ટ્રાફિક (વેસ્ટ)         માંજલપુર પો સ્ટે