Get The App

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી 1 - image


Gujarat Finance Dept : રાજ્યના નાણા વિભાગ દ્વારા 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 1 મે, 2026થી 27 અજમાયશી સહાયક રાજ્યવેરા કમિશનરની નિમણૂક આપવામાં આવી છે.

30 એપ્રિલ, 2026એ નાણા વિભાગે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર, ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC)ની જાહેરાત ક્રમાંક 20/2023-23 ભરતીના પરિણામના આધારે ઉમેદવારોને નાણા વિભાગની વહીવટી નિયંત્રણ હેઠળના રાજ્યવેરા ખાતાના સહાયક રાજ્યવેરા કમિશનર ક્લાસ-1ની જગ્યા પર પ્રથમ બે વર્ષ માટે અજમાયશી ધોરણે નિમણૂક આપવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી 2 - imageગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી 3 - imageગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી 4 - image