Get The App

માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર

છ મહિનાથી મિત્ર સાથે તકરાર ચાલતી હતી

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર 1 - image

વડોદરા,માંજલપુર શિવમ સોસાયટીમાં રહેતા અને કોલ સેન્ટરમાં નોકરી કરતા રાકેશ જગબીરસિંગ ચૌધરીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, છ મહિનાથી મારે મારા મિત્ર આર્યન સાથે તકરાર થાય છે. ગત ૧૬ મી તારીખે તેણે મારી સાથે તકરાર કરી હતી. ત્યારબાદ પણ તે ઝઘડો કરવા માટે મને શોધી રહ્યો છે.