Gujarat

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી

By GS TEAM
6 Nov 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં ફેબ્રુઆરી 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઇન ભરી શકાશે. આ સાથે બોર્ડે ધોરણ 10-12માં ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી દર્શાવતું પત્રક પણ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી

Gujarat STD.10-12 Board Exam : ગુજરાતમાં ફેબ્રુઆરી 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઇન ભરી શકાશે. આ સાથે બોર્ડે ધોરણ 10-12માં ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી દર્શાવતું પત્રક પણ જાહેર કર્યું છે.

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, ફેબ્રુઆરી 2026માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે આવતીકાલે શુક્રવારે બપોરે 12 વાગ્યાથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેમાં આગામી 6 ડિસેમ્બર, 2025ની રાત્રે 12 વાગ્યા સુધી આવેદન કરી શકાશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે પરીક્ષા ફી

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષા ફી

ધોરણ 10 જાહેર પરીક્ષાની ફી