Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા કોંગ્રેસને ફટકો, કોર્પોરેટર ઈકબાલ શેખે આપ્યું રાજીનામું

By GS TEAM
4 Apr 20261 min read
TukuTouch Logo
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે શનિવારે(4 એપ્રિલ, 2026)એ કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે રાજીનામું આપ્યું છે. કોર્પોરેટરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લેખિતમાં રાજીનામું મોકલ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા કોંગ્રેસને ફટકો, કોર્પોરેટર ઈકબાલ શેખે આપ્યું રાજીનામું

Congress Leader Iqbal Sheikh Resigns : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે શનિવારે(4 એપ્રિલ, 2026)એ કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે રાજીનામું આપ્યું છે. કોર્પોરેટરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લેખિતમાં રાજીનામું મોકલ્યું છે.

રાજીનામામાં ઈકબાલ શેખે જણાવ્યુ છે કે, 'હું છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ પક્ષનો વફાદાર સૈનિક તરીકે સેવા આપતો આવ્યો છું. કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કરું છું....'