Baroda
દારૃનો નશો કરીને રિક્ષા ચલાવતો શખ્સ ઝડપાયો
By GS Team
11 Aug 20261 min read
બાપોદ પોલીસે મોડીરાત્રે 1:30 વાગ્યે વ્હાઇટ વુડાના મકાન પાસેથી દારૂના નશામાં રિક્ષા ચલાવતા સુનીલ મણીલાલ મારવાડી (રહે. ખોડિયારનગર)ને ઝડપી પાડ્યો છે. પોલીસે સુનીલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, દારૂ પીને વાહન ચલાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

બાપોદ પોલીસે મોડીરાત્રે દોઢ વાગ્યે વ્હાઇટ વુડાના મકાન પાસેથી દારૃના નશામાં રિક્ષા ચલાવતા સુનીલ મણીલાલ મારવાડી (રહે.પીળા વુડાના મકાનમાં, ખોડિયારનગર) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.