Get The App

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે જાહેર કરી પંચમહાલ, પાટણ અને ગાંધીનગરના ઉમેદવારોની યાદી

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે જાહેર કરી પંચમહાલ, પાટણ અને ગાંધીનગરના ઉમેદવારોની યાદી 1 - image


Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મનોમંથન બાદ પંચમહાલ, પાટણ અને ગાંધીનગર જિલ્લાની પંચાયતો તથા નગરપાલિકાઓ માટે સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે આ યાદીમાં નવા ચહેરાઓ અને અનુભવી નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

પંચમહાલ જિલ્લામાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર


પાટણ જિલ્લામાં ઉમેદવારોની પસંદગી

ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો