BJP Workers Appointment : ગુજરાતના 3 જિલ્લાના ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. જેમાં આણંદ, જૂનાગઢ, દાહોદ જિલ્લાના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી-મંત્રી સહિતના પદ પર કાર્યકરોની નિમણુંક કરાઈ છે. જુઓ કયા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી.
આણંદ જિલ્લાના કાર્યકરોનું લિસ્ટ



જૂનાગઢ જિલ્લાના કાર્યકરોનું લિસ્ટ



દાહોદ જિલ્લાના કાર્યકરોનું લિસ્ટ






