Gujarat

અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ની નિયુક્તિ

By GS TEAM
29 Oct 20251 min read
TukuTouch Logo
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI)ની આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશમાં કુલ 83 બિન હથિયારી PSIની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને આવેલા 18 બિન હથિયારધારી PSIની પણ શહેર પોલીસ કમિશનરેટમાં નિયુક્તિ આપવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ની નિયુક્તિ

Ahmedabad Police Transfer: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શહેરમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI)ની આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશમાં કુલ 83 બિન હથિયારી PSIની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને આવેલા 18 બિન હથિયારી PSIની પણ શહેર પોલીસ કમિશનરેટમાં નિયુક્તિ આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે 14.89 લાખની કરી છેતરપિંડીઃ 25 વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા મેળવ્યું ફેમિલી પેન્શન


બિન હથિયારી PSI ની આંતરિક બદલી: 

83 PSI ની શહેરના વિવિધ પોલીસ સ્ટેશન અને શાખાઓમાં આંતરિક બદલી કરવામાં આવી છે. આ અંગેનું જાહેરનામું બહાર પાડીને કોની કયા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ કરવામાં આવી છે, તે વિશેની વિગત આપવામાં આવી છે. 



આ પણ વાંચોઃ શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત

નવા PSI ને પોસ્ટિંગ

અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને અમદાવાદ શહેર ખાતે આવેલા 18 PSIને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ PSIને ક્યારથી અને કયા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું તે વિશે જાહેરનામામાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, જે નીચે મુજબ છે. પોલીસ દળમાં આ ફેરબદલથી કામગીરીમાં નવી ગતિશીલતા આવવાની અપેક્ષા છે.