Get The App

પશુ સંરક્ષણના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
પશુ સંરક્ષણના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો 1 - image

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથકમાં એક વર્ષ અગાઉ પ્રાણી પ્રત્યે ક્રૂરતા અને પશુ સંરક્ષણ એક્ટ હેઠળ ભુરાભાઈ વેલશીભાઈ કોડિયા (રહે. ટુવા, તા.વઢવાણ) સામે ગુનો નોંધાયો હતો. આરોપીને પકડવા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી શહેરની એન.ટી.એમ સ્કૂલ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડયો હતો અને આગળની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસ મથકે સોંપ્યો હતો.