Gujarat
GCAS પોર્ટલના વિરોધમાં ABVP ના દેખાવોથી ટ્રાફિક જામમાં લોકો અટવાયા, 30 ની અટકાયત
By GS TEAM
17 Apr 20261 min read
સરકારના GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયામાં વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓના વિરોધમાં આજે ABVP દ્વારા શહેરના ફતેગંજ વિસ્તારમાં દેખાવો કરીને ચક્કા જામ કરવામાં આવતા આકરી ગરમીમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને હજારો વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara ABVP : સરકારના GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયામાં વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓના વિરોધમાં આજે ABVP દ્વારા શહેરના ફતેગંજ વિસ્તારમાં દેખાવો કરીને ચક્કા જામ કરવામાં આવતા આકરી ગરમીમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને હજારો વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા.
ABVP દ્વારા રાજ્ય વ્યાપી પ્રદર્શનના ભાગરૂપે ફતેગંજ વિસ્તારમાંથી રેલી કાઢવામાં આવી હતી અને ફતેગંજ વિસ્તારના સેફ્રોન ટાવર પાસે દેખાવો કરવામાં આવ્યા હતા.
સ્થિતિ કાબુ બહાર જાય તેમ લાગતા પોલીસ એક્શનમાં આવી હતી અને 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.