Gujarat

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી

By GS TEAM
22 Jan 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં ફરજ બજાવતા હોમગાર્ડ્ઝ, બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળના કુલ 43 અધિકારી-કર્મચારીને 26મી જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક દિવસે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ચંદ્રકો એનાયત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી

Gandhinagar News : ગુજરાતમાં ફરજ બજાવતા હોમગાર્ડ્ઝ, બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળના કુલ 43 અધિકારી-કર્મચારીને 26મી જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક દિવસે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ચંદ્રકો એનાયત કરાશે. 

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન

ગુજરાતના નિયમંત્રણ હેઠળ ડાયરેક્ટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્ઝમાં ફરજ પરના 43 કર્મીના પ્રસંશનીય અને વિશિષ્ટ સેવા બદલ આ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. જેમાં 25 હોમગાર્ડ્ઝ, 3 બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ, 5 નાગરિક સંરક્ષણ અને 10 ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળના અધિકારી-કર્મચારીનો સમાવેશ કર્યો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી! 3 જિલ્લામાં યલો ઍલર્ટ, ઠંડી પણ વધશે