Gujarat
કચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ 'ગુજરાત સમાચાર' આર્કાઇવ્સ
By GS TEAM
25 Jan 20261 min read
Gujarat Samachar Earthquake Reports : 26 જાન્યુઆરી 2001ની એ સવાર ગુજરાત માટે માત્ર એક તારીખ નહોતી, પરંતુ એક ઘા હતી. કચ્છની ધરતી થરથર કંપી ઉઠી અને થોડી જ સેકન્ડોમાં હજારો સપનાંઓ ધૂળમાં મળી ગયા. ઘરો નહીં, આખા પરિવારો તૂટી પડ્યા. રસ્તાઓ પર રડતા બાળકો, લોકોની ચીંચયારીઓ, અવશેષોમાં પોતાના સ્વજનોને શોધતા હાથ અને આંસુઓમાં ડૂબેલી શાંતિ - એ દૃશ્યો આજે પણ મનમાં જીવંત છે. 26 જાન્યુઆરી 2001 બાદ ગુજરાત સમાચારમાં છપાયેલા અહેવાલો માત્ર આંકડાઓ કે લોકોની વેદનાઓ ન હતી પરંતુ દરેક શબ્દ પાછળ એક અધૂરી વાર્તા, એક તૂટેલું ઘર અને એક ન મટતી પીડા છુપાયેલી છે.
00:00
00:46
Summarized by AI; it may make mistakes. Check important info