Gandhinagar

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મોટાપાયે વહીવટી ફેરબદલ, વર્ગ-1ના 14 અધિકારીઓની બદલી, જુઓ યાદી

By GS Team
2 Sep 20261 min read
TukuTouch Logo
ગાંધીનગરથી GIDC દ્વારા વહીવટી હિતમાં વર્ગ-1ના 14 અધિકારીઓની બદલીના આદેશો થયા છે. વડોદરા, સુરત, વાપી, અંકલેશ્વર અને ભાવનગર સહિતના પ્રાદેશિક કાર્યાલયોના રીજનલ મેનેજર અને મેનેજર કક્ષાના અધિકારીઓને એક સ્થળેથી બીજા સ્થળે બદલવામાં આવ્યા છે. કેટલાકને વધારાનો ચાર્જ પણ સોંપાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મોટાપાયે વહીવટી ફેરબદલ, વર્ગ-1ના 14 અધિકારીઓની બદલી, જુઓ યાદી

GIDC Transfers: ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા વહીવટી હિતને ધ્યાનમાં રાખીને વર્ગ-1ના અધિકારીઓની મોટા પાયે બદલીઓ અને નવી નિમણૂકોના હુકમો કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતેથી જાહેર કરાયેલા આ ઓર્ડર મુજબ, વડોદરા, સુરત, વાપી, અંકલેશ્વર અને ભાવનગર સહિતના મહત્વના પ્રાદેશિક કાર્યાલયોના રીજનલ મેનેજર (RM) અને મેનેજર કક્ષાના 14 અધિકારીઓની સ્થળ બદલી કરવામાં આવી છે તેમજ કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જુઓ યાદી

image.png
image.png