Entertainment
17 વર્ષે વિદ્યા બાલન અને બાલ્કિ તમિલ ફિલ્મમાં ફરી સાથે કામ કરશે
By GS Team
30 Sep 20261 min read
અભિનેત્રી વિદ્યા બાલને ઇન્સ્ટા સ્ટોરીમાં જાહેરાત કરી કે, તેઓ ડિરેક્ટર આર. બાલ્કિ સાથે ૧૭ વર્ષ પછી એક તમિલ ફિલ્મમાં ફરી કામ કરી રહ્યા છે. આ અગાઉ તેમણે ૨૦૦૯માં 'પા' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. વિદ્યા બાલનની રજનીકાન્ત સાથેની 'જેલર ટુ' ૧૫ ઓક્ટોબરે અને અક્ષય કુમાર સાથેની કોમેડી ફિલ્મ ૪ ડિસેમ્બરે રિલીઝ થશે.
Summarized by AI; it may make mistakes. Check important info

૨૦૦૯માં રજૂ થયેલી 'પા' ફિલ્મ બાદ ફરી એકવાર નિર્દેશક આર, બાલ્કિ એક તમિલ ફિલ્મમાં સાથે કામ કરી રહી હોવાની જાહેરાત એક્ટ્રેસ વિદ્યા બાલને એક ઇન્સ્ટા સ્ટોરીમાં કરી હતી. વિદ્યા અને બાલ્કિ ૧૭ વર્ષ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. વિદ્યા બાલનની રજનીકાન્ત સાથેની બીગ સ્ક્રિન એન્ટરટેઇનર ફિલ્મ 'જેલર ટુ' પણ પંદરમી ઓક્ટોબરે રિલિઝ થવા જઇ રહી છે. રજનીકાન્તની આ ફિલ્મમાં પણ વિદ્યા બાલને મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત અનીસ બાઝમીની એક કોમેડી ફિલ્મમાં પણ વિદ્યા બાલન અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે જે ચોથી ડિસેમ્બરે થિયેટર્સમાં રિલિઝ થઇ રહી છે. વિદ્યા બાલનની બે ફિલ્મો ૨૦૨૪માં રજૂ થઇ હતી.