Entertainment
વિદ્યાર્થીઓની હિંમતને સલામ : આલિયા
By GS Team
24 Jul 20261 min read
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપ્યું છે. સોશિયલ મીડિયા પર તેણે જણાવ્યું કે, દરેક વિદ્યાર્થી પાછળ વર્ષોની મહેનત અને પરિવારની આશાઓ જોડાયેલી હોય છે. વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવ્યો તે પ્રશંસનીય છે. આગામી પેઢીની ચિંતાઓને અવગણવાને બદલે તેમની વાત સાંભળવી જોઈએ.
Summarized by AI; it may make mistakes. Check important info

લાંબા સમયથી બોલિવૂડના મોટા સ્ટાર્સ આંદોલન પર મૌન હોવાનું કહેવામાં આવતું હતું. હવે, અભિનેત્રી આલિયા ભટ્ટે આખરે વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે દરેક વિદ્યાર્થી પાછળ વર્ષોની મહેનત, સપના અને આખા પરિવારની આશાઓ જોડાયેલી હોય છે.
વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્ય માટે જે રીતે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો છે, તે પ્રશંસનીય છે. આગામી પેઢીની ચિંતાઓને અવગણવાને બદલે તેમની વાત સાંભળવી જોઈએ.