Get The App

રાજકુમાર રાવ અને વામિકાની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
રાજકુમાર રાવ અને વામિકાની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે 1 - image

- રાજકુમાર અને વામિકાની બીજી ફિલ્મ 

- એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક હશે, જયદીપ અહલાવત પણ સહકલાકાર

મુંબઇ : રાજકુમાર રાવની ફિલ્મ 'પ્રહાર' આગામી સાતમી ઓગસ્ટે રીલિઝ થશે તેવી જાહેરાત કરાઈ છે. 

આ ફિલ્મ એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક હોવાનું કહેવાય છે. 

મુંબઈ હુમલા સહિતની ઘટનાઓ આ ફિલ્મમાં આવરી લેવામાં આવશે. 

ફિલ્મમાં ઉજ્જવલ નિકમ સાથે વામિકા ગબ્બી તથા જયદીપ અહલાવત પણ સ્ક્રીન શેર કરવાના છે. રાજકુમાર રાવની વામિકા સાથે 'ભૂલચૂક માફ '  પછી આ બીજી ફિલ્મ હશે. 

રાજકુમાર રાવ હાલ સૌરવ ગાંગુલીની બાયોપિકનું પણ શૂટિંગ કરી રહ્યો છે.