Get The App

રાજકુમાર હિરાણીની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
રાજકુમાર હિરાણીની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે 1 - image

- રાજકુમાર હિરાણીનું ઓટીટી પર ડેબ્યૂ 

- સીરિઝમાં અર્શદ વારસી, વિક્રાંત મૈસી ઉપરાંત રાજકુમારનો પુત્ર વીર પણ દેખાશે

મુંબઇ : રાજકુમાર હિરાણી ની ડેબ્યૂ વેબ સીરિઝ 'પ્રીતમ પેડરો' આગામી જુલાઈમાં રજૂ થવાની છે. 

આ સીરીઝમાં અરશદ વારસી અને વિક્રાંત મૈસી સાઇબર પોલીસની ભૂમિકામાં જોવા મળે તેવી ચર્ચા છે. આ પ્રોજેક્ટમાં રાજકુમારહિરાણીનો પુત્ર વીર એકટિંગ ડેબ્યુ કરે તેવી ચર્ચા છે. 

જોકે, રાજકુમાર હિરાણીએ પોતાની આ વેબ સીરીઝની સ્ટારકાસ્ટની અધિકૃત ઘોષણા કરી નથી. 

રાજ કુમાર હિરાણીની દિગ્દર્શિત 'ડંકી' ફિલ્મ ૨૧ ડિસેમ્બર ૨૦૨૩માં  થઈ હતી. તેઓ હાલ દાદાસાહેબ ફાળકેની બાયોપિક પર કામ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાય છે.