Entertainment
વિદ્યાર્થી આંદોલનને રાજકીય રંગ ન આપો : સલમાન
By GS Team
24 Jul 20261 min read
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આ મુદ્દો રાજકારણનો નહીં પણ શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે. સલમાને કહ્યું કે, વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી છે. તેણે લોકોને આંદોલનને રાજકીય રંગ ન આપવા અપીલ કરી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને પણ વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપતાં કહ્યું કે આ મુદ્દો રાજકારણનો નહીં, પરંતુ શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી છે અને તેનું શ્રેય પણ તેમને જ મળવું જોઈએ. સલમાને લોકોને અપીલ કરી કે આંદોલનને રાજકીય રંગ આપવાના પ્રયાસોથી દૂર રહેવું જોઈએ. તેના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ અને અનેક યુઝર્સે તેને બોલિવૂડના સૌથી પ્રભાવશાળી સમર્થનોમાંનું એક ગણાવ્યું.