Dhurandhar 2 Box Office Report: 'ધુરંધર: ધ રીવેન્જ' ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રણવીર સિંહની ફિલ્મ 19 માર્ચે રિલીઝ થઈ હતી અને માત્ર પાંચ દિવસમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, ત્યારે ચાલો જાણીએ ધુરંધર 2 ફિલ્મનું આજ(23 માર્ચ)નું બોક્સ ઓફિસ કલેક્શન અને 500 કરોડનું કલેક્શન કરનારી ફિલ્મનું લિસ્ટ.
ધુરંધર 2 ફિલ્મનું 5મા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
સવારે 7 વાગ્યા સુધીમાં – ₹0.78 કરોડ
સવારે 8 વાગ્યા સુધીમાં – ₹1.70 કરોડ
સવારે 9 વાગ્યા સુધીમાં – ₹2.37 કરોડ
સવારે 10 વાગ્યા સુધીમાં – ₹3.33 કરોડ
સવારે 11 વાગ્યા સુધીમાં – ₹4.96 કરોડ
બપોરે 12 વાગ્યા સુધીમાં – ₹7.89 કરોડ
બપોરે 1 વાગ્યા સુધીમાં – ₹11.23 કરોડ
બપોરે 2 વાગ્યા સુધીમાં – ₹15.99 કરોડ
બપોરે 3 વાગ્યા સુધીમાં – ₹17.03 કરોડ
બપોરે 4 વાગ્યા સુધીમાં – ₹21.93 કરોડ
સાંજે 5 વાગ્યા સુધીમાં – ₹27.25 કરોડ
સાંજે 6 વાગ્યા સુધીમાં – ₹31.28 કરોડ
કઈ ફિલ્મને ₹500 કરોડ કમાવવામાં કેટલા દિવસ લાગ્યા?
ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી ઝડપી ₹500 કરોડ કમાવનારી ફિલ્મનો રેકોર્ડ અલ્લુ અર્જુનની 'પુષ્પા: ધ રૂલ'ના નામે છે. આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં ₹500 કરોડ ક્લબમાં પોતાનું સ્થાન મેળવ્યું.


