Entertainment
કેટરિના બાદ હવે ઐશ્વર્યા રાયનું બોડી શેમિંગ, પ્રેગનન્ટ લાગતી હોવાની મજાક
By GS Team
30 Sep 20261 min read
પેરિસ ફેશન શોમાં ભાગ લેનાર ઐશ્વર્યા રાય બચ્ચનના ફિગરને લઈ નેટીઝન્સે અનેક અણછાજતી ટિપ્પણીઓ કરી છે. કેટરીના બાદ હવે ઐશ્વર્યાના વધેલા વજન પર લોકોએ સવાલો ઉઠાવ્યા. એક યુઝરે તો તેને વજન ઘટાડવા માટે દવા લેવાની સલાહ પણ આપી દીધી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં, લોકોની કમેન્ટ્સ ચર્ચાનો વિષય બની છે.
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ : કેટરિના બાદ હવે ઐશ્વર્યા રાયનેા ફિગર વિશે નેટીઝન્સે જાતજાતની અણછાજતી ટીકાઓ કરી હોવાનું જાણવા મળ્યું છે. પેરિસમાં યોજાયેલાં ફેશન શોમાં ભાગ લેનારી ઐશ્વર્યાના ફિગર વિશે કોમેન્ટ કરતાં એક જણે તે શા માટે વજન ઘટાડતી નથી તેમ જણાવી તેને વેઈટ લોસ માટે દવાઓ લેવાની સલાહ આપી દીધી હતી. ઐશ્વર્યા રાય બચ્ચનના વિડિયોની નીચે કોમેન્ટ સેક્શનમાં નેટીઝન્સે તેના ફિગર વિશે જાતજાતની અણછાજતી કોમેન્ટ પાસ કરી હતી.