Chitralok

બોલિવુડની સૌથી લંબૂસ અભિનેત્રીઓ

By GS Team
13 Aug 20262 mins read
બોલિવુડની સૌથી લંબૂસ અભિનેત્રીઓ

મનોરંજનની દુનિયામાં એક્ટિંગ અને સુંદરતાની સાથેસાથે અભિનેત્રીઓની હાઇટ પણ ચર્ચાનો વિષય રહી છે. અહીં બી- ટાઉનની એવી અભિનેત્રીઓ વિશે વાત કરીએ, જે પોતાની ઊંચી કદ-કાઠી માટે જાણીતી છે.

કેટરિના કૈફ
બોલિવુડની ચિકની ચમેલી કેટરિના કૈફની ગણતરી પણ લાંબી અભિનેત્રીઓમાં થાય છે. તે ૫ ફૂટ ૮.૫ ઇંચ લાંબી છે.
આથિયા શેટ્ટી
આથિયા શેટ્ટીની હાઇટ ૫ ફૂટ અને ૮ ઇંચ ની સાથે આ યાદીમાં તેનો સમાવેશ છે.

કૃતિ સેનન
આ યાદીમાં કૃતિ સેનોનનું નામચોથા નંબર પર આવે છે. રિપોર્ટસના અનુસાર, કૃતિની હાઇટ ૫ ફૂટ ૯ ઇંચની આસપાસ છે.
ડાયના પેન્ટી
શિદ્ધત અને બ્લડી ડૈડી તેમજ સેલ્ફીમાં એ જોવા મળી હતી જેની હાઇટ ૫ ફૂટ અને ૧૦ ઇંચ છે.

નરગિસ ફખ્રી
એક સમયની ઉદય ચોપરાની સાથે ગાઢ સંબંધ ધરાવતી નરગિસની હાઈટ ૫ ફૂટ અને ૯ ઇંચ છે.
કરીના કપૂર ખાન અને દિશા પટાણી
કરીના કપૂર અને દિશા પટાણી પ ફૂટ ૮ ઇંચ લાંબી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય ૫ ફૂટ ૭.૫ હાઇટની છે.
બિપાશા બાસુ
આ બેંગાલી બ્યુટીની હાઇટ ૫ ફૂટ ૮ ઇંચ છે. એની આંખો પણ અતિ સુંદર છે

દીપિકા પદુકોણ, અનુષ્કા અને ઉર્વશી
આ યાદીમાં લંબાઇના મામલે ત્રણ અભિનેત્રીઓનો સમાવેશ છે. જેમાં દીપિકા પદુકોણ, અનુષ્કા શર્મા અને ઉર્વશી રાઉતોલાનાં નામ છે. આ ત્રણેય અભિનેત્રીઓની હાઇટ ૫ ફૂટ ૯ ઇંચ છે.

કંગના રનૌત અને જેકલિન ફર્નાન્ડિસ
૫ ફૂટ ૭ ઇંચની લંબાઇ ધરાવતી કંગના રનૌતઅને જેકલિન ફર્નાન્ડિસ પણ બોલીવૂડની લાંબી હિરોઇનોમાં સામેલ છે.

યુક્તા મુખી
ભૂતપૂર્વ મિસ વર્લડ રહી ચુકેલી યુક્તા મુખીની લંબાઇ ૫ ફૂટ ૧૧ ઇંચની આસપાસ છે.
લિસા હેડન
બોલીવૂડની સૌથી લાંબી અભિનેત્રીની વાત કરીએ તો પ્રથમ ક્રમાંકે મોડલ અને એકટ્રેસ લિસા હેડનનું નામ આવે છે. તેની હાઇટ ૫ ફૂટ અને ૧૦ ઇંચ છે જેને આ યાદીમાં સૌથી પ્રથમ સ્થાને રાખે છે.

રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહ પણ ૫ ફૂટ ૮ ઇંચ હાઇટ ધરાવે છે.

તબુ
બોલૂવડની લોકપ્રિય અભિનેત્રી તબુની હાઇટ ૫. ૮ ઇંચ

સોનમ કપૂર
બોલીવૂડની ફેશનિસ્ટા સોનમ કપૂરની ૫ ફૂટ ૯.૫ ઇંચ લાંબી છે.

સુષ્મિતા સેન
મિસ યુનિવર્સ રહી ચુકેલી સુષ્મિતા સેન પણ ૫ ફૂટ ૯.૫ ઇંચ લાંબી છે.