Business Plus
સેન્સેક્સ અને નિફટી ફયુચરમાં ઉપરમાં 78780 અને 24565 મહત્ત્વની સપાટી...
By GS Team
19 Jul 20262 mins read
શેરબજારના નિષ્ણાત અશોક ત્રિવેદીના મતે, BSE ઇન્ડેક્સ 73318.94ના બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં 78283 ઉપર 78665, 78780, 78826 સુધી જવાની શક્યતા છે. બેંક નિફ્ટી ફ્યુચર 52872.60ના બોટમથી સુધારા તરફી છે, જે 58600 ઉપર 58690 કુદાવે તો 58800, 59160, 59520, 59880 સુધી પહોંચી શકે છે. નિફ્ટી ફ્યુચર 23105ના બોટમથી સુધારા તરફી છે.
00:00
00:38
Summarized by AI; it may make mistakes. Check important info

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૭૮૧૫૧.૪૫) ૭૩૩૧૮.૯૪નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૮૨૮૩ ઉપર ૭૮૬૬૫, ૭૮૭૮૦, ૭૮૮૨૬ સુધીની શક્યતા. નીચામાં ૭૭૪૭૦, ૭૭૩૦૮, ૭૬૯૮૨ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (૫૮૫૩૩.૮૦) ૫૨૮૭૨.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૮૬૦૦ ઉપર ૫૮૬૯૦ કુદાવે તો ૫૮૮૦૦, ૫૯૧૬૦, ૫૯૫૨૦, ૫૯૮૮૦ સુધીની શક્યતા. નીચામાં ૫૭૭૦૨, ૫૭૪૧૦ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (૨૪૩૨૧.૭૦)૨૩૧૦૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૪૩૬૫ ઉપર ૨૪૩૮૨ કુદાવે તો ૨૪૪૫૦, ૨૪૫૬૫ સુધીની શક્યતા.નીચામાં ૨૪૧૪૦ નીચે ૨૪૦૮૩, ૨૩૯૯૩ સપોર્ટ ગણાય.
બીએસઈ (૩૫૮૧.૮૦) ૪૪૩૪.૭૯નાં ટોપથી નરમાઈ તરફી છે.ઉપરમાં ૩૬૬૦, ૩૭૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૫૭૧ નીચે ૩૫૩૧, ૩૪૪૦૫, ૩૨૭૩ સુધીની શક્યતા.
ઈન્ડસ ઈન્ડ બેંક (૧૦૨૭.૨૦) ૮૭૯.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૦૩૮ ઉપર ૧૦૭૨, ૧૧૦૫, ૧૧૩૮ સુધીની શક્યતા. નીચામાં ૧૦૧૦, ૯૯૨ સપોર્ટ ગણાય.૨૨ જુલાઈ બુધવારે રીઝલ્ટ છે.
જીઓ ફાયનાન્સ (૨૪૨.૯૮) ૨૨૭નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૪૫ ઉપર ૨૫૦ કુદાવે તો ૨૫૩, ૨૬૦ સુધીની શક્યતા. નીચામાં ૨૩૭ નીચે ૨૩૪ સપોર્ટ ગણાય.
એસબીઆઈ કાર્ડ (૬૫૪.૭૦) ૫૭૯.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૫૮ ઉપર ૬૬૬, ૬૭૫, ૬૮૩, ૬૯૧, ૭૦૦ સુધીની શકયતા. નીચામાં ૬૩૭ નીચે ૬૩૩ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (૧૩૨૭.૨૦) ૧૨૭૧.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૩૦ ઉપર ૧૩૩૩, ૧૩૪૬, ૧૩૫૯, ૧૩૭૩, ૧૩૮૬ સુધીની શક્યતા. નીચામાં ૧૩૦૨ નીચે ૧૨૯૬ સપોર્ટ ગણાય.
સીડીએસએલ (૧૪૧૮.૨૦) ૧૧૭૨.૨૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૪૦ ઉપર ૧૪૫૦ કુદાવે તો ૧૪૮૫, ૧૫૨૦, ૧૫૫૫ સુધીની શક્યતા.નીચામાં ૧૪૦૦ નીચે ૧૩૭૬ સપોર્ટ ગણાય.
રસ્તામાં એટલી ખાધી છે ઠોકરો,
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો.
-આદિલ મન્સુરી.