સેન્સેક્સ અને નિફટી ફયુચર ૭૮૨૭૦ અને ૨૪૪૯૦ મહત્ત્વનાં સપોર્ટ

- ચાર્ટ સંકેત-અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૭૮૪૯૯.૧૭) ૭૫૪૭૪.૨૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૯૧૪૩ ઉપર ૭૯૩૬૭ કુદાવે તો ૭૯૮૫૫, ૮૦૩૫૦, ૮૦૭૦૦ સુધીની શકયતા. નીચામાં ૭૮૩૫૦ નીચે ૭૮૨૭૦, ૭૮૦૩૦ સપોર્ટ ગણાય. જેની નીચે ૭૬૯૮૮, ૭૬૨૧૦ સુધી આવી શકે.
બેંક નિફટી ફયુચર (૫૮૦૨૦.૨૦) ૫૬૧૫૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૮૨૧૨ ઉપર ૫૮૬૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭૭૦૦ નીચે ૫૬૪૭૦ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (૨૪૬૫૫.૦૦)૨૩૬૪૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૪૭૫૮ ઉપર ૨૪૮૪૦, ૨૪૯૩૦, ૨૫૦૨૦, ૨૫૧૧૦ સુધીની શકયતા. નીચામાં ૨૪૪૯૦ નીચે ૨૪૪૭૫ સપોર્ટ ગણાય. જેની નીચે ૨૪૦૪૦, ૨૩૮૫૦ સુધી આવી શકે.
ગ્રાસીમ (૩૩૨૩.૦૦) ૩૦૫૦.૨૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૩૩૫૫ ઉપર ૩૩૮૫, ૩૪૧૫, ૩૪૪૫, ૩૪૭૫ સુધીની શકયતા. નીચામાં ૩૨૦૭ નીચે ૩૧૮૦ સપોર્ટ ગણાય.
હિરો મોટર (૫૭૨૫.૦૦)૪૬૦૩.૭૬નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૮૦૦ ઉપર ૫૮૪૭, ૫૮૮૨, ૫૯૮૧, ૬૦૮૦, ૬૧૭૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૬૮૬ નીચે ૫૫૪૦ સપોર્ટ ગણાય.
હિન્દુસ્તાન ઝીંક (૬૦૩.૦૦) ૫૧૪.૯૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૦૭ ઉપર ૬૧૭, ૬૨૭, ૬૩૭, ૬૮૪૭ સુધીની શક્યતા. નીચામાં ૫૯૬ નીચે ૫૮૬, ૫૭૬, ૫૬૪ પેનીક સપોર્ટ ગણાય.
જ્યુબીલન્ટ ફૂડ (૪૮૬.૫૦) ૪૦૭.૬૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૪૯૭ ઉપર ૫૦૨અને ૫૦૭ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર વધુ સુધારો જોવાય. નીચામાં ૪૭૦ નીચે ૪૫૫ સપોર્ટ ગણાય.
પીજીઈએલ (૬૩૦.૬૫) ૪૩૬.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૩૩ ઉપર ૬૪૪ કુદાવે તો ૬૫૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૦૨ નીચે ૫૯૫ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (૧૩૩૪.૮૦) ૧૨૪૯.૮૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૩૭ ઉપર ૧૩૫૫, ૧૩૬૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૩૦૨ નીચે ૧૨૮૦ પેનીક સપોર્ટ ગણાય.
જે માર્ગમાં દરેકની આંખો જ બંધ હોય, લઈને મશાલ દોડવું કંઈ કામનું નથી.
- ભાવિન ગોપાણી









