GST હેઠળ કુદરતી ન્યાયના ભાગરૂપે વેપારીને સંભાળવાની તક આપવી એટલે કે 'principle Audi Alteram Partem'ને લગતો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- GSTનું A to Z - હર્ષ કિશોર
- કોર્ટે સ્પષ્ટતા કરી કે હાલ અમો કેસની મેરીટમાં ગયા વગર કેસ રિમાન્ડ કરેલ છે તેથી અધિકારી પોતાની રીતે કાયદાકીય નિર્ણય લેવા સ્વતંત્ર છે
સૌથી પહેલા લેટિન ભાષાનું એક મહત્વનું વાક્ય જોઈએ. ્રી ઁિૈહબૈૅની ર્ક છેગૈ છનાીચિસ ઁચિાીસ કાયદાકીય બાબતો માટે કુદરતી ન્યાયનો અગત્યનો ભાગ ગણાય છે. તેનો મતલબ છે ઃ
'‘Hear the other side" or "No person should be condemned without being given an opportunity to be heard.'
nu;w & It ensures that no authority, court, or government department can take an adverse decision against a person without first giving them a fair chance to present their case.
સાદી ભાષામાં કહીએ તો કોઈપણ વ્યક્તિની વિરુધ્ધ નિર્ણય લેતાં પહેલાં તેનો પક્ષ સાંભળવો જોઈએ. GST અને કરને લગતા અન્ય કાયદાઓમાં કરદાતાને સાંભળવાની બાબત ખુબ જ મહત્વ ધરાવે છે.
ઘણા કિસ્સામાં વેપારીની ક્ષતિ હોય તેમ છતાં અધિકારી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન ન કરે અને વેપારીને સાંભળવાની તક આપ્યા વગર નિર્ણય લઇ લે તેવા કેસો આગળ જતાં તેવા કેસ કોર્ટોમાં ટકતા નથી અને મોટાભાગે રિમાન્ડ થાય છે. આવો જ એક ચુકાદો તાજેતરમાં નામદાર મુંબઈ હાઇકોર્ટે આપેલ છે.
કેસનું નામ ઃ જીાચહગચગિ ભરચિાીિીગ મ્ચહં પજ. ેંર્હૈહ ર્ક ૈંહગૈચ ચહગ ર્ંારીજિ
(મ્ર્સમચઅ લ્લૈયર ર્ભેિા)- ઉઇૈં્ ઁઈ્ૈં્ૈંર્ંશ ર્શં. ૧૧૬૧૦ ર્ંખ ૨૦૨૬-આદેશ તારીખ- વેન ૧, ૨૦૨૬.
વિગતો ઃ આ કેસમાં વેપારીએ પિટિશનર તરીકે સી.જી.એસ.ટી.ના સહાયક કમિશનરના તારીખ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના આદેશને પડકારેલ હતો. પિટિશનર વતી તેમના એડવોકેટે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે ઉક્ત આદેશ વેપારીને સાંભળવાની તક આપ્યા વગર પસાર કરવામાં આવેલ છે તેથી તે કાયદેસર રીતે ટકી શકતો નથી. સરકાર તરફથી હાજર રહેલ એડવોકેટ એ પણ ડિપાર્ટમેન્ટ તરફથી મેળવેલ સૂચનાના આધારે જણાવ્યું કે તારીખ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬નો આદેશ વેપારીને સાંભળ્યા વગર કરવામાં આવેલ છે પરંતુ હવે વેપારીને સાંભળીને ફરીથી કાયદાકીય જોગવાઈઓ મુજબ આદેશ કરવામાં આવશે.
નિર્ણય ઃ નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળીને જણાવ્યું કે આમાં પિટિશનર અને રિસ્પોન્ડન્ટ બંને છગ ૈગીસ છે કે વેપારીને સંભાળ્યા વગર આદેશ થયેલ છે તેથી કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ 'છેગૈ છનાીચિસ ઁચિાીસ' અનુસાર તારીખ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬નો આદેશ સેટ અસાઇડ કરવામાં આવે છે. કેસ અધિકારીને રિમાન્ડ કરવામાં આવે છે અને હવે અધિકારી વેપારીને સાંભળીને કાયદાની મર્યાદામાં રહીને શક્ય તેટલી વહેલી તકે નવો આદેશ પસાર કરશે ('ઘી ર્શર્પ લ્લીચિૈહય'). કોર્ટે સ્પષ્ટતા કરી કે હાલ અમો કેસની મેરીટમાં ગયા વગર કેસ રિમાન્ડ કરેલ છે તેથી અધિકારી પોતાની રીતે કાયદાકીય નિર્ણય લેવા સ્વતંત્ર છે.
આ કેસમાં ધ્યાને આવેલ અન્ય શબ્દો ઃ
Ad idem- Ad idem is a Latin phrase meaning 'to the same thing' or 'of the same mind.'
De Novo Hearing- the appeal court begins afresh, and the judge exercises for himself or herself any discretion exercised by the court in the original proceedings.
અન્ય અગત્યના કેટલાંક સચટૈસ પ્રકારના શબ્દો જોઈએ ઃ
A taxpayer claims an exemption under GST, but the law is ambiguous about whether it applies to their specific case. The court applies in bonam partem to interpret the provision in favor of the taxpayer, ensuring fairness.
- Nullum tributum sine lege = No taxation without representation.
W’t. A tax is imposed retrospectively without proper legislative authority. The court strikes down the demand, citing nullum tributum sine lege, as taxation must have a clear legal basis. - Generalia specialibus non derogant = General laws do not over-ride specific laws.
W’t. A taxpayer is eligible for a special tax benefit under a specific GST provision. When a general provision is invoked to deny the benefit, the court rules in favour of the taxpayer, applying this maxim. - Expressio unius est exclusio alterius = The express mention of one thing excludes others.
W’t. An exemption notification lists specific goods that are exempt from tax. The court holds that goods not mentioned in the list are taxable, following this maxim. - In Pari Materia = Laws relating to the same subject matter must be interpreted harmoniously.
W’t. GST provisions are interpreted in conjunction with customs laws to resolve a dispute regarding the classification of imported goods, ensuring consistency under in pari materia. - Lex Non Cogit ad Impossibilia = The law does not compel the impossible.
W’t. A taxpayer is penalized for late filing of GST returns due to a government portal malfunction. The court sets aside the penalty, holding that compliance was impossible under lex non cogit ad impossibilia.
Natural justice yuxju Nwk? One of the primary conditions for equitable, fair and just adjudication is that the adjudicating authority must follow the principles of natural justice. It implies that the person who is subject to adjudication must be put to notice and given an opportunity of being heard (mwltJKele ;f) before any order is passed against him.
Conferment of quasi-judicial power (y"o-Lgtrgf m•ttytu) further implies that the person concerned must follow the rules of natural justice, and must give reasons for making the order which he is empowered to make.
Natural justicelt rmØtk;tu fgt? The principles of natural justice are grounded in procedural fairness which ensures taking of correct decision and procedural fairness is fundamentally an instrumental good, in the sense that procedure should be designed to ensure accurate or appropriate outcomes.
્રી ર્ગિીજિ ૅચજજીગ મઅ ચેાર્રિૈૌીજ જર્રેનગ યૈપી િીચર્જહજ ર્કિ ચિિૈપૈહય ચા ર્બહબનેર્જૈહ જર્રુૈહય ૅર્િૅીિ ચૅૅનૈબર્ચૌહ ર્ક સૈહગ. ્રી ર્પૈનર્ચૌહ ર્ક ીૈારીિ ર્ક ારીસ પૈૌચાીજ (અસરહીન કે નિરર્થક કરવું) ારી ર્ગિીિ ૈાજીનક. ્રી ર્ગિીિ જર્રેનગ મી ર્જેૅૅિાીગ મઅ િીચર્જહજ ર્ક ર્ચિૌહચનૈાઅ (તાર્તિક ચર્ચા).
ભચહચચિ મ્ચહં પ ઘીમચજૈજ ઘચજ ૈહ ૨૦૦૩ના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટનું અવલોકન Concept of natural justice has undergone a great deal of change in recent years. Rules of natural justice are not rules embodied always expressly in a Statute (ધારા-સભાએ ઘડેલ કાયદો) or in rules framed thereunder. They may be implied from the nature of the duty to be performed under a
statute.









