Business Plus
ઈન્ડેક્સ અને નિફટી ફયુચર નીચામાં ૭૬૮૨૨ અને ૨૪૦૮૭ મહત્ત્વની સપાટીઓ
By GS Team
30 Aug 20262 mins read
(ક્લાઝીંગ તા.૨૮-૦૮-૨૦૨૬)
બીએસઈ ઈન્ડેક્સ (૭૭૨૬૪.૫૧) ૭૯૧૪૩.૧૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૭૬૯૪ ઉપર ૭૭૯૮૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૬૮૨૨ નીચે ૭૬૨૨૦, ૭૬૩૯૦, ૭૬૨૨૦, ૭૬૧૬૦ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (૫૭૮૫૯.૦૦) ૫૮૩૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૭૯૭૬ ઉપર ૫૮૩૮૦, ૫૮૬૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭૨૨૪, ૫૭૧૫૧ મહત્ત્વનો સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (૨૪૩૪૧.૯૦)૨૪૭૫૮.૩૦નોં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૪૩૮૦ ઉપર ૨૪૫૩૦, ૨૪૫૭૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૧૩૨ નીચે ૨૪૦૮૭ તુટે તો ૨૪૦૪૦, ૨૪૮૫૦ સુધીની શક્યતા.
એક્સીસ બેંક (૧૨૬૫.૦૦) ૧૨૦૮.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૨૬૯ ઉપર ૧૨૯૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૨૫૬ નીચે ૧૨૪૮ સપોર્ટ ગણાય.
Summarized by AI; it may make mistakes. Check important info

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

ફેડરલ બેંક (૩૪૪.૨૫) ૩૬૪.૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૩૫૦ ઉપર ૩૫૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૪૦ નીચે ૩૩૩, ૩૨૬ સુધીની શક્યતા.
હિરો મોટર્સ (૫૬૦૦.૦૦) ૫૯૩૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૭૮૮ ઉપર ૫૭૨૦ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૫૫૧૧ નીચેૈ ૫૪૩૭, ૫૩૫૩ સુધીની શક્યતા.
વેદાન્તા (૨૮૭.૯૫) ૨૬૧.૩૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૯૧ ઉપર ૨૯૭, ૩૦૫, ૩૧૨, ૩૧૯ સુધીની શક્યતા. નીચામ ાં ૨૭૭ નીચે ૨૭૩ સપોર્ટ ગણાય.
બીડીએલ (૧૩૦૬.૦૦) ૧૪૨૭.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૩૩૮ ઉપર ૧૩૫૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૦૧ નીચે ૧૨૯૮, ૧૨૮૫, ૧૨૭૨, ૧૨૬૦ સુધીની શક્યતા.
રિલાયન્સ(૧૨૮૭.૦૦) ૧૩૨૮.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૩૦૦ ઉપર ૧૩૧૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૮૦ નીચે ૧૨૫૦ મહત્ત્વની સપાટી ગણાય.
તારી પાસેની છૂરીને ધાર દે,
કેમ ભોંકાતી નથી તું ભાર દે.
-ભરત વિંઝુડા.