Baroda

શોભાયાત્રાના પગલે ટ્રાફિક ડાયવર્ઝન કરાયું

By GS Team
6 Aug 20261 min read
TukuTouch Logo
કિશનવાડી ઠેકરનાથ મહાદેવ મંદિર વિસ્તારની દશામાંની મૂર્તિની આગમન યાત્રા આવતીકાલે નીકળશે. નાલંદા પાણીની ટાંકી ચાર રસ્તાથી શરૂ થઈ વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા, મહાવીર હોલ, ગધેડા માર્કેટ થઈ ઠેકરનાથ સ્મશાન જશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. યાત્રાના રૂટને સાંજે 4 વાગ્યાથી નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે અને ટ્રાફિક ડાયવર્ઝન પણ અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શોભાયાત્રાના પગલે ટ્રાફિક ડાયવર્ઝન કરાયું

આવતીકાલે કિશનવાડી ઠેકરનાથ મહાદેવ મંદિર વિસ્તારની દશામાંની મૂર્તિની આગમન યાત્રા નીકળનારી છે. જે યાત્રા નાલંદા પાણીની ટાંકી ચાર રસ્તાથી નીકળી વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા, મહાવીર હોલ, ગધેડા માર્કેટ થઇ ઠેકરનાથ સ્મશાન જશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ેભેગા થવાના હોઇ આ રૃટ ચાર વાગ્યાથી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ રૃટ પરથી જતા વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.