Baroda

વડોદરામાં વિધર્મી મુક્ત નવરાત્રી માટે હિન્દુ સંગઠનોના 2000 કાર્યકરો તૈયાર

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. ગરબામાં વિધર્મીઓ પ્રવેશ ન કરે તે સુનિશ્ચિત કરવા ૧૫ પ્રખંડમાં 2000થી વધુ કાર્યકરો તૈનાત રહેશે. સંગઠનોએ પોલીસને પણ કડક વલણ અપનાવવા અપીલ કરી, જેથી નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. તેઓ પોલીસને સંપૂર્ણ સહયોગ આપવા કટિબદ્ધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વિધર્મી મુક્ત નવરાત્રી માટે હિન્દુ સંગઠનોના 2000 કાર્યકરો તૈયાર

વડોદરાના ગરબામાં વિધર્મી પ્રવેશે નહિ તેની તકેદારી માટે હિન્દુ સંગઠનોએ આજે પોીલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ કહ્યું છે કે,ગરબામાં વિધર્મી પ્રવેશે નહિ તેની તકેદારી રાખવામાં આવશે.આ માટે અમારા ૧૫ પ્રખંડમાં બે હજાર થી વધુ કાર્યકરો તૈયાર રહેશે
તેમણે પોલીસને અપીલ કરી છે કે,તેઓ પણ પુરતી તકેદારી રાખી કડક વલણ અપનાવે.નવરાત્રી ધાર્મિક અને શાંતિમય માહોલમાં સંપન્ન થાય તે માટે અમે પણ પોલીસને પુરતો સહયોગ આપીશું.