Astro

આજનુ પંચાંગ તા.9/7/2026,ગુરૂવાર

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
આજે નિજ જેઠ વદ નોમ છે. અમદાવાદમાં સૂર્યોદય સવારે 6.03 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 19.27 કલાકે થશે. સુરતમાં સૂર્યોદય 6.05 કલાકે અને મુંબઈમાં 6.08 કલાકે થશે. આજે જન્મેલા બાળકની મેષ રાશિ (અ.લ.ઈ) આવશે. અશ્વિની નક્ષત્ર 14.56 કલાક સુધી રહેશે. રાહુકાળ 13.30 થી 15.00 રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.9/7/2026,ગુરૂવાર

નિજ જેઠ વદ નોમ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યોદય : ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યોદય : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૧ મિ. (સુ) ૬ (ક.) ૫૩ મિ. (મું) ૬ ક. ૫૬ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મેષ (અ.લ.ઈ) રાશિ આવશે.
નક્ષત્ર : અશ્વિની ૧૪ ક. ૫૬ મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ :- સૂર્ય-મિથુન મંગળ-વૃષભ, બુધ-મિથુન (વ.), ગુરૂ-કર્ક શુક્ર-સિંહ શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-મેષ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/પિંગલ/સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨/દક્ષિણાયન વર્ષા ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : અષાઢ/૧૭/વ્રજ માસ : અષાઢ-૧૦
માસ-તિથિ-વાર :- નિજ જેઠ વદ નોમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ મોહરમ માસનો ૨૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ બહમન માસનો ૨૯મો રોજ માહેસ્પંદ