Astro

આજનુ પંચાંગ-તા.6/7/2026, સોમવાર

By GS Team
6 Jul 20261 min read
TukuTouch Logo
આજે નિજ અષાઢ વદ-છઠ, વિક્રમ સંવત ૨૦૮૨ પિંગલ સંવત્સર છે. સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં બપોરે 12 કલાક 05 મિનિટથી વાહન-અશ્વમાં પ્રવેશ કરશે. આ સમયે ક્યાંક સારો વરસાદ થશે, જ્યારે ક્યાંક વરસાદ ખેંચાશે તેવી સંભાવના છે. અમદાવાદમાં સૂર્યોદય 6 કલાક 03 મિનિટ અને સૂર્યાસ્ત 19 કલાક 27 મિનિટ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ-તા.6/7/2026, સોમવાર

સૂર્ય પુનર્વસુમાં ૧૨ ક. ૦૫ મિ.થી વાહન-અશ્વ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૧ મિ. (સુ) ૬ (ક.) ૫૨ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.
જન્મરાશિ : કુંભ (ગ.સ.શ.ષ) રાશિ સવારના ૯ ક. ૫૮ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ ૧૬ ક. ૦૮ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-વૃષભ, બુધ-કર્ક, ગુરૂ-કર્ક, શુક્ર-સિંહ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કુંભ સવારના ૯ ક. ૫૮ મિ.થી પછી મીન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૧૪ વ્રજ માસ : અષાઢ-૭
માસ-તિથિ-વાર : નિજ અષાઢ વદ-છઠ

  • સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં ૧૨ ક. ૦૫ મિ.થી વાહન-અશ્વ
  • ક્યાંક સારો વરસાદ ! ક્યાંક વરસાદ ખેંચાય !
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮ મોહરમ માસનો ૨૦મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ બહમન માસનો ૨૬મો રોજ આસ્તાદ