આજનુ પંચાંગ તા.2/8/2026,રવિવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મંગળ મિથુનમાં ૨૨ ક. ૫૧ મિ.થી
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૨. મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૦ મિ. (સુ) ૭ ક. ૦૨ મિ. (મું) ૭ ક. ૦૫ મિ.
જન્મરાશિ : કુંભ (ગ. સ. શ. ષ.) બપોરના ૩ ક. ૨૬ મિ. સુધી પછી મીન (દ. ચ. ઝ. થ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વા ભાદ્રપદ ૨૧ ક. ૩૭ મિ. સુધી પછી ઉત્તરા ભાદ્રપદ.
ગોચર ગ્રહ : સૂર્ય- કર્ક, મંગળ- મિથુનમાં ૨૨ ક. ૫૯ મિ.થી. બુધ - મિથુન (વ), ગુરૂ- કર્ક, શુક્ર- કન્યા, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- કુંભ બપોરના ૩ ક ૨૬ મિ. સુછી પછી મીન. હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૬.૩૦થી ૧૮.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ, જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષા ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ વદ ૧૧ વ્રજ માસ શ્રાવણ-૪,
માસ- તિથિ- વાર : અષાઢ વદ ચોથ.
મંગળ મિથુનમાં ૨૨ ક. ૫૧ મિ.થી.
વાતાવરણમાં ફેરફાર !
સંકષ્ટ ચતુર્થી- ચંદ્રોદય રાતના ૯ ક. ૪૧ મિ.
પંચક
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૧૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૨૩મો રોજ દએપદીન









